Circular

આરતી બાબતે

ગણપતિ આરતી:-


👉 નોંધ :- તા.14/09/26 ને સોમવાર ના રોજ ધોરણ 1(અ/બ)ની ગણપતિ ની આરતી હોવાથી આરતી ની થાળી અને પ્રસાદી મોકલવી.


બાળકોએ નીચે પ્રમાણેના ડ્રેસ કોડમાં આવવાનું રહેશે છોકરીઓએ મરાઠી સાડી પહેરીને આવવાનું રહેશે

છોકરાઓએ કુર્તા પહેરીને આવવાનું રહેશે.


છોકરાઓએ ઢોલ લઈને આવવાનું રહેશે.


ધોરણ:- 1/A અને 1/B

Rakshabandhan Holiday

Respected Parents, This is to inform you that on 28/08/2026 (Friday), there will be a holiday on account of Raksha Bandhan. School will resume as per the regular schedule from the next working day. Happy Raksha Bandhan! 🌸 માનનીય વાલીઓ, આપને જાણ કરવામાં આવે છે કે તા. 28/08/2026 (શુક્રવાર) ના રોજ રક્ષાબંધનના પર્વ નિમિત્તે શાળામાં રજા રહેશે. શાળા આગામી કાર્યકારી દિવસથી રાબેતા મુજબ શરૂ થશે. રક્ષાબંધનની હાર્દિક શુભેચ્છાઓ! 🌸

Parents Meeting for STD - 6TH TO 8TH

📢 Parents’ Meeting Message Respected Parents, This is to inform you that a Parents’ Meeting for Std. 6th to 8th will be held on 29/08/2026 (Saturday) from 11:00 a.m. to 12:00 noon. All parents are requested to attend the meeting on time. Thank you. માનનીય વાલીઓ, આપને જાણ કરવામાં આવે છે કે ધોરણ 6 થી 8ના વાલીઓની મીટિંગ તા. 29/08/2026 (શનિવાર) ના રોજ સવારે 11:00 થી 12:00 વાગ્યા સુધી યોજવામાં આવશે. તમામ વાલીઓને સમયસર મીટિંગમાં હાજર રહેવા વિનંતી છે. આભાર.

9 જુલાઇ, ગુરુવારથી શાળાના શૈક્ષણિક કાર્ય અંગે

નમસ્તે વાલીઓ અને વિદ્યાર્થીઓ, આશા છે કે તમે બધા સુરક્ષિત હશો. ભારે વરસાદના વિરામ બાદ,9 જુલાઇ ને ગુરુવારથી શાળાનુ શેક્ષણિક કાર્ય ફરી શરૂ થશે. આવતીકાલે વિદ્યાર્થીઓને નિયમિત સમયે શાળામાં હાજર રહેવું. આભાર 🙏